શુ તમે જાણો છો. કે આ વર્ષે નવરાત્રિમાં ગુજરાતી કલાકારો કઈ જગ્યાએ નવરાત્રીમાં ગરબાની રમઝટ માણશે…નવરાત્રિ ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવશે એ નક્કી છે. ગરબા પ્રેમીઓમાં આ વખતે નવરાત્રિનો અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ ગરબા રમવા આતુર છે. ગરબારસિકોમાં સિંગરોનું પણ આકર્ષણ હોય છે. ફેવરિટ સિંગરને જોઈને પણ અમુક લોકો ગરબે રમવા જતા હોય છે. આ વખતે નવરાત્રિના જાણીતા કલાકારો કઈ જગ્યાએ પર્ફોર્મ કરવાના છે એ માહિતી ધ ફાયર ન્યૂઝ લઈને આવ્યું છે.

























