By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝ
  • ગુજરાત
    ગુજરાતShow More
    “દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
    July 15, 2025
    સુનિતા વિલિયમ્સ
    સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
    March 19, 2025
    Jain Yatra
    IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
    March 11, 2025
    ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
    February 27, 2025
    hyperloop travel
    IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ કરીને હાઇપરલૂપ ટ્રાવેલ તરફ ભારતનું મોટું પગલું
    February 26, 2025
  • દેશ-વિદેશ
    દેશ-વિદેશShow More
    સુનિતા વિલિયમ્સ
    સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
    March 19, 2025
    નરેન્દ્ર મોદીને મારી નાંખવાની ધમકી
    નરેન્દ્ર મોદીને મારી નાંખવાની ધમકી | અમદાવાદ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી | NIAને ધમકી ભર્યો ઈમેલ
    October 7, 2023
    અખબારમાં લપેટેલું ભોજન
    અખબારમાં લપેટેલું ભોજન અનેક જીવલેણ બીમારીનો શિકાર – ફૂડ સેફ્ટી એન્ડ અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)
    October 6, 2023
    અંબાજી પ્રસાદ વિવાદ
    અંબાજી પ્રસાદ વિવાદ : મંદિરના કર્મચારીઓ જ પ્રસાદ બનાવશે | વિવાદ બાદ મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યૂ ન કરાયુ
    October 4, 2023
    India-Pakistan
    India-Pakistan ક્રિકેટ રસિકોએ મેડિકલ ચેક અપના નામે હોસ્પિટલમાં રૂમ બુક કરાવી
    October 3, 2023
  • રાજનીતિ
    રાજનીતિShow More
    dehgam
    દહેગામમાં ધાર્મિક સ્થળોના દબાણ હટાવવાની નોટિસના વિરોધમાં AAP દ્વારા આવેદન
    July 26, 2024
    આમ આદમી પાર્ટી
    પશુપાલકોને અન્યાયના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા દહેગામ મામલતદારને આવેદન
    October 6, 2023
    નવા જમાનાનો રાવણ
    નવા જમાનાનો રાવણ છે, જે દુષ્ટ, ધર્મ વિરોધી અને રામ વિરોધી છે : બીજેપી
    October 5, 2023
    ગુજરાતના ખેડૂતો
    ગુજરાતના ખેડૂતોની માંગણીઓને લઈને ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી ક્રાંતિ સંગઠનની “ક્રાંતિ”
    September 30, 2023
    મહિલા અનામત બિલ
    મારા જીવનસાથી રાજીવ ગાંધી “મહિલા અનામત બિલ” લઈને આવ્યા હતા – સોનિયા ગાંધી
    September 20, 2023
  • ટેકનોલોજી
    ટેકનોલોજીShow More
  • બિઝનેસ
  • મનોરંજન
  • બોલિવૂડ
Search
  • Advertise
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Reading: 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત | મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન | પાંચેય રાજ્યોના 3 ડિસેમ્બરે પરિણામ
Share
Sign In
Notification Show More
Aa
ધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝ
Aa
  • બિઝનેસ
  • બિઝનેસ
  • બિઝનેસ
  • રાજનીતિ
  • રાજનીતિ
  • રાજનીતિ
  • મનોરંજન
  • મનોરંજન
  • મનોરંજન
  • ટેકનોલોજી
  • ટેકનોલોજી
  • ટેકનોલોજી
Search
  • Home
    • Home 1
  • Categories
    • ટેકનોલોજી
    • મનોરંજન
    • બિઝનેસ
    • રાજનીતિ
  • Categories
    • ટેકનોલોજી
    • મનોરંજન
    • બિઝનેસ
    • રાજનીતિ
  • Categories
    • ટેકનોલોજી
    • મનોરંજન
    • બિઝનેસ
    • રાજનીતિ
  • Bookmarks
  • Bookmarks
  • More Foxiz
    • Sitemap
  • More Foxiz
    • Sitemap
  • Bookmarks
  • More Foxiz
    • Sitemap
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
ધ ફાયર ન્યૂઝ > દેશ-વિદેશ > 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત | મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન | પાંચેય રાજ્યોના 3 ડિસેમ્બરે પરિણામ
દેશ-વિદેશરાજનીતિ

5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત | મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન | પાંચેય રાજ્યોના 3 ડિસેમ્બરે પરિણામ

મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન થશે. આ તરફ મિઝોરમમાં 7 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. પાંચેય રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવશે.

ધ ફાયર ન્યૂઝ
Last updated: 2023/10/09 at 7:43 AM
ધ ફાયર ન્યૂઝ
Share
4 Min Read
ચૂંટણીની જાહેરાત
SHARE
WhatsApp Group Join Now
Telegram Group Join Now

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન થશે. આ તરફ મિઝોરમમાં 7 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. પાંચેય રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવશે.

Contents
INDIA ગઠબંધન બનવા છતાં 3 રાજ્યોમાં કોંગ્રેસ Congress VS AAPગેહલોત 2018માં મુખ્યમંત્રી બન્યા હતા | રાજસ્થાનમાં 25 વર્ષથી દર વખતે સરકાર બદલાય છેછત્તીસગઢમાં 15 વર્ષ બાદ કોંગ્રેસની સરકાર બની, ભૂપેશ બઘેલ CM બન્યા“દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજનસુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યાIRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ2018માં તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર એક સીટ મળી હતીમિઝોરમમાં MNF 10 વર્ષ પછી પરત ફર્યું, BJP માત્ર એક સીટ જીતી

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવા માટે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ચૂંટણી કમિશનર રાજીવ કુમાર તેમના સાથીદારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવ્યો. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે આ ચૂંટણીઓમાં કુલ 16.14 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

  • “દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
  • સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
  • IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
  • ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
  • IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ કરીને હાઇપરલૂપ ટ્રાવેલ તરફ ભારતનું મોટું પગલું

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા છે.

INDIA ગઠબંધન બનવા છતાં 3 રાજ્યોમાં કોંગ્રેસ Congress VS AAP

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ સામે AAP ચૂંટણી લડી રહી છે. ભાજપ વિરુદ્ધ રચાયેલા વિપક્ષી ગઠબંધન INDIAમાં કોંગ્રેસ અને AAP બંને સામેલ છે. પરંતુ બંને વિધાનસભાની ચૂંટણીમાં એકબીજા સામે લડી રહ્યા છે.

ગેહલોત 2018માં મુખ્યમંત્રી બન્યા હતા | રાજસ્થાનમાં 25 વર્ષથી દર વખતે સરકાર બદલાય છે

રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા સીટો છે. 2018માં અહીં 199 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. અલવરની રામગઢ સીટ પરથી બસપાના ઉમેદવાર લક્ષ્મણ સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું છે. જેના કારણે એક બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. 199 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 99 બેઠકો મળી હતી. આરએલડીએ અહીં કોંગ્રેસને સમર્થન આપ્યું હતું, જેને એક સીટ મળી હતી. આ રીતે કોંગ્રેસને 100 બેઠકો મળી અને સરકાર બનાવી.

છત્તીસગઢમાં 15 વર્ષ બાદ કોંગ્રેસની સરકાર બની, ભૂપેશ બઘેલ CM બન્યા

છત્તીસગઢમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 15 વર્ષ બાદ સત્તામાં પરત ફર્યું હતું. 90 બેઠકો પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને બે તૃતીયાંશ બહુમતી મળી છે.

  • “દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

    “દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

  • સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા

    સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા

  • IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ

    IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ

જ્યારે ભાજપને માત્ર 15 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 68 બેઠકો મળી હતી. બાદમાં કેટલાક ધારાસભ્યોએ પાર્ટી બદલી. હાલમાં છત્તીસગઢમાં કોંગ્રેસના 71 ધારાસભ્યો છે, ભાજપ પાસે 13 ધારાસભ્યો છે, બસપા પાસે બે છે, ત્રણ ધારાસભ્યો જનતા કોંગ્રેસ છત્તીસગઢ પાર્ટીના છે અને એક ખાલી છે. રાજ્યમાં વર્તમાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ છે.

2018માં તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર એક સીટ મળી હતી

તેલંગાણામાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર એક જ સીટ મળી હતી. વર્તમાન મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની પાર્ટી TRS (2022માં પક્ષનું નામ તેલંગાણા રાષ્ટ્ર સમિતિથી બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ કરવામાં આવ્યું હતું)ને સૌથી વધુ 88 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 19 બેઠકો મળી હતી. વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો, શાસક પક્ષ પાસે હાલમાં 119 વિધાનસભા બેઠકોમાંથી 101 ધારાસભ્યો છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પાસે 7 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે પાંચ, BJP પાસે ત્રણ, AIFB પાસે એક, એક નોમિનેટેડ અને એક અપક્ષ ધારાસભ્ય છે.

મિઝોરમમાં MNF 10 વર્ષ પછી પરત ફર્યું, BJP માત્ર એક સીટ જીતી

મિઝોરમમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) 10 વર્ષ પછી પરત ફર્યું. કુલ 40 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં MNFને 26 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી. આ સિવાય જોરમ પીપલ્સ મુવમેન્ટને આઠ સીટ મળી અને એક સીટ ભાજપના ફાળે ગઈ. સત્તાધારી મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટીએ જોરામથાંગાને મુખ્યમંત્રી બનાવ્યા.

You Might Also Like

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા

દહેગામમાં ધાર્મિક સ્થળોના દબાણ હટાવવાની નોટિસના વિરોધમાં AAP દ્વારા આવેદન

નરેન્દ્ર મોદીને મારી નાંખવાની ધમકી | અમદાવાદ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી | NIAને ધમકી ભર્યો ઈમેલ

અખબારમાં લપેટેલું ભોજન અનેક જીવલેણ બીમારીનો શિકાર – ફૂડ સેફ્ટી એન્ડ અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)

પશુપાલકોને અન્યાયના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા દહેગામ મામલતદારને આવેદન

TAGGED: 5 રાજ્યોની ચૂંટણી, ચૂંટણીની જાહેરાત, છત્તીસગઢ, તેલંગાણા મિઝોરમમાં, મધ્યપ્રદેશ, રાજસ્થાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Twitter Copy Link Print
Share
Previous Article નવરાત્રિમાં નશાખોરો નવરાત્રિમાં નશાખોરોને પકડવા પોલીસે મેગા એક્શન પ્લાન 
Next Article મેચની નકલી ટિકિટ India-pakistan મેચની નકલી ટિકિટનું કૌભાંડ : 200 ટિકિટ વેચી લાખોની કમાણી
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
ગુજરાત July 15, 2025
સુનિતા વિલિયમ્સ
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
દેશ-વિદેશ ગુજરાત March 19, 2025
Jain Yatra
IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
ગુજરાત March 11, 2025
ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
ગુજરાત February 27, 2025

Stay Connected

23.5k Followers Like
6.9k Followers Follow
5.6k Followers Follow
13.6k Subscribers Subscribe
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

[mc4wp_form id=”847″]

ધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝ
Follow US
© 2023 The Fire News. HL Design Company. All Rights Reserved.
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Lost your password?