દેશના રોલ મોર્ડલ ગુજરાત માં MICE ની પોલિસી લાગુ કરવા અંગે કયા પ્રકાર ના સર્વ કરવામાં આવ્યા છે ? ગુજરાત ટુરિઝમ વર્તમાન MICE ની પોલિસી લાગુ કરવા દેશ વિદેશ ની પોલિસી મામલે કઇ પોઝિશન પર ઉભું છે ? સવાલો ઉભા કરતા નામ નહીં જણાવવાની શરતે અધિકારીના મુજબ અમ્પાયરિંગ ઇવેન્ટ ટુ વર્ડસ MICE ના વિકાસ ના મહત્વપૂર્ણ સ્ટાન્ડર્ડ હોવા જોઈએ તેની અનદેખી નજર આવી રહી છે ? હકીકત જો સત્ય હોય તો ગુજરાત ટુરિઝમ વિભાગ મોટી મોટી વાતો કરતા શું નજરે આવી રહી છે ? અમ્પાયરિંગ ઇવેન્ટ ટુ વર્ડસ MICE 14મી કન્વેન્શન ઇન્ડિયા કોન્ક્લેવ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 આયોજન નો મુખ્ય ઉદ્દેશ 5 ટ્રિલિયન ઔધોગિક ની સિદ્ધિ હાંસલ કરવા ભારત જઈ રહ્યું છે.
રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ફ્રાકચટર ની સાથે ગુજરાત ટુરિઝમ નો મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે ટુરિઝમનો વિકાસ દારૂની છૂટ વિના અસંભવ હોવાનું ભૂતકાળ માં માંગ ઉઠી છે ત્યારે મહાત્મા ગાંધીના ગુજરાતમાં લિકર પોલીસી માં મહત્વના સુધારો શક્ય નથી. ટુરિઝમ ને વેગ દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ , દક્ષિણના રાજ્યો ની માફક લિકર પોલિસી ને મંજૂરી આપવામાં આવશે તો જ શક્ય બનશે. લિકર પરમિટ મુદ્દે ના સવાલ ના જવાબ માં ગુજરાતના પ્રવાસન વિભાગના જવાબદાર અધિકારીએ પત્રકાર પરિષદમાં સાફ કરી દીધું છે કે લિકર પરમિટ ની જવાબદારી હોમ વિભાગ ની છે
ગુજરાત ટુરિઝમ વિભાગ પુરાત્વ ધોલાવીરા સહિત અન્ય ધાર્મિક સર્કિટ નો વિકાસ કરી રહીં છે | MICC દેશ ના વિકાસ માં ઔધોગિક GDP માં મુખ્ય કેટલો રોલ હિસ્સો છે ? સવાલ મા જવાબ માં કાર્યક્રમમાં ઉપસ્થિત ICPB ના વાઇસ ચેરમેન અમરેશ તિવારીએ માહિતી આપતા જણાવ્યુ કે આંતર રાષ્ટ્રીય કક્ષા એ હાલ ભારત 28 મું સ્થાન ધરાવે છે જીડીપી માં 14 ટકા હિસ્સો રહેલો છે .ગુજરાત ટુરિઝમ ધાર્મિક સરકીટ ની સાથે ધોલાવીરા જેવા ઐતિહાસક સ્થળો ના વિકાસ કરવા તત્પર છે આવનાર સમય માં ICPB ની ભૂમિકા આયોજકો ને મંચ ની સાથે ભારતમાં MICE એટલે કે મીટિંગ્સ, ઈન્સેન્ટિવ, કોન્ફરન્સ અને પ્રદર્શન સુવિધાઓને પ્રોત્સાહન આપવાનો છે. સસ્ટેનેબલ mice અમ્પાયરિંગ ઇવેન્ટ ટુવડ 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી થીમ આધારિત 14 મી કનવેશન ઇન્ડિયા કોન્કલેવ આયોજન ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત TCGL ગુજરાતના સ્થાપત્ય અજાયબી, લેન્ડ સ્કેપ ની સાથે લીઝર અને બિઝનેસ વધારવાનું આયોજન ની વાતો વચ્ચે એમઓયુ ની સંખ્યા રૂપરેખા ની માહીતી 7 થી 9 ડિસેમ્બર ત્રણ દિવસીય કાર્યક્રમ સફળ થતા એમઓયુ. થી MICE પોલિસી ગુજરાત ને કઈ દિશામાં કેટલું આગળ વધારશે જાણી શકાશે.