By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝ
  • ગુજરાત
    ગુજરાતShow More
    “દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
    July 15, 2025
    સુનિતા વિલિયમ્સ
    સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
    March 19, 2025
    Jain Yatra
    IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
    March 11, 2025
    ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
    February 27, 2025
    hyperloop travel
    IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ કરીને હાઇપરલૂપ ટ્રાવેલ તરફ ભારતનું મોટું પગલું
    February 26, 2025
  • દેશ-વિદેશ
    દેશ-વિદેશShow More
    સુનિતા વિલિયમ્સ
    સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
    March 19, 2025
    ચૂંટણીની જાહેરાત
    5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત | મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન | પાંચેય રાજ્યોના 3 ડિસેમ્બરે પરિણામ
    October 9, 2023
    નરેન્દ્ર મોદીને મારી નાંખવાની ધમકી
    નરેન્દ્ર મોદીને મારી નાંખવાની ધમકી | અમદાવાદ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી | NIAને ધમકી ભર્યો ઈમેલ
    October 7, 2023
    અખબારમાં લપેટેલું ભોજન
    અખબારમાં લપેટેલું ભોજન અનેક જીવલેણ બીમારીનો શિકાર – ફૂડ સેફ્ટી એન્ડ અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)
    October 6, 2023
    અંબાજી પ્રસાદ વિવાદ
    અંબાજી પ્રસાદ વિવાદ : મંદિરના કર્મચારીઓ જ પ્રસાદ બનાવશે | વિવાદ બાદ મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યૂ ન કરાયુ
    October 4, 2023
  • રાજનીતિ
    રાજનીતિShow More
    dehgam
    દહેગામમાં ધાર્મિક સ્થળોના દબાણ હટાવવાની નોટિસના વિરોધમાં AAP દ્વારા આવેદન
    July 26, 2024
    ચૂંટણીની જાહેરાત
    5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત | મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન | પાંચેય રાજ્યોના 3 ડિસેમ્બરે પરિણામ
    October 9, 2023
    આમ આદમી પાર્ટી
    પશુપાલકોને અન્યાયના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા દહેગામ મામલતદારને આવેદન
    October 6, 2023
    નવા જમાનાનો રાવણ
    નવા જમાનાનો રાવણ છે, જે દુષ્ટ, ધર્મ વિરોધી અને રામ વિરોધી છે : બીજેપી
    October 5, 2023
    ગુજરાતના ખેડૂતો
    ગુજરાતના ખેડૂતોની માંગણીઓને લઈને ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી ક્રાંતિ સંગઠનની “ક્રાંતિ”
    September 30, 2023
  • ટેકનોલોજી
    ટેકનોલોજીShow More
  • બિઝનેસ
  • મનોરંજન
  • બોલિવૂડ
Search
  • Advertise
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Reading: કથળતી શિક્ષણ વ્યવસ્થા સામે ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકરોનો હલ્લાબોલ 
Share
Sign In
Notification Show More
Font ResizerAa
ધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝ
Font ResizerAa
  • બિઝનેસ
  • બિઝનેસ
  • બિઝનેસ
  • રાજનીતિ
  • રાજનીતિ
  • રાજનીતિ
  • મનોરંજન
  • મનોરંજન
  • મનોરંજન
  • ટેકનોલોજી
  • ટેકનોલોજી
  • ટેકનોલોજી
Search
  • Home
    • Home 1
  • Categories
    • ટેકનોલોજી
    • મનોરંજન
    • બિઝનેસ
    • રાજનીતિ
  • Categories
    • ટેકનોલોજી
    • મનોરંજન
    • બિઝનેસ
    • રાજનીતિ
  • Categories
    • ટેકનોલોજી
    • મનોરંજન
    • બિઝનેસ
    • રાજનીતિ
  • Bookmarks
  • Bookmarks
  • More Foxiz
    • Sitemap
  • More Foxiz
    • Sitemap
  • Bookmarks
  • More Foxiz
    • Sitemap
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
ધ ફાયર ન્યૂઝ > ગુજરાત > કથળતી શિક્ષણ વ્યવસ્થા સામે ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકરોનો હલ્લાબોલ 
ગુજરાત

કથળતી શિક્ષણ વ્યવસ્થા સામે ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકરોનો હલ્લાબોલ 

NSUI વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના પટાંગણમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો ત્યારબાદ કુલપતિ કાર્યાલયની બહાર રામધૂન બોલાવવામાં આવી હતી

ધ ફાયર ન્યૂઝ
Last updated: July 18, 2024 1:11 pm
ધ ફાયર ન્યૂઝ
Share
3 Min Read
NSUI
(Photo : Rambaran Kori)
SHARE
WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકરો સાથે ગુજરાત માં કથળતી શિક્ષણ વ્યવસ્થા સામે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાના નેતૃત્વમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાને રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીનો ભવ્ય ઇતિહાસ અને વારસા હતો ત્યારે હાલની યુનિવર્સિટીની હાલત દુઃખદ અને ગંભીર છે. ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા બે દશક થી આર્ટસ ફેકલ્ટીમાં સ્નાતક કક્ષાએ અંગ્રેજી માધ્યમમાં ગ્રાન્ટ  ઇન એડમાં માત્ર ૪૦૦ બેઠક છે જ્યારે કુલ બેઠક ૧૪૫૦૦ છે જે ટકાવારીમાં માત્ર ૨.૭૫% થાય છે. ૧૯૯૮ના વર્ષ બાદ એક પણ નવી ગ્રાન્ટ ઈન એડ સંસ્થાને મંજૂરી મળેલ નથી ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં ભણવાનો અધિકાર જ ના હોય તેમ પરિસ્થિતિ ઊભી થઈ ગયી છે. તેથી અંગ્રેજી માધ્યમની સ્નાતકની બેઠકમાં વધારો માંગવામાં આવ્યો હતો. પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ આવશે તો શું તેમને ભણવાનો અધિકાર ના હોય તેવી પરિસ્થિતિ ઊભી થશે તો શું ? જે વિષય માં વધુ ડિમાન્ડમાં હોય ત્યાં સીટો વધારવાની માંગ મૂકવામાં આવી હતી.

  • “દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
  • સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
  • IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
  • ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
  • IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ કરીને હાઇપરલૂપ ટ્રાવેલ તરફ ભારતનું મોટું પગલું

GCAS મુદ્દે સરકાર અને તંત્રને ઘેરતા, સવાલ કર્યા હતા કે આ પોર્ટલ જાણે ખાનગી યુનિવર્સિટીને લાભ કરાવવા માંગતા હોય તેવું હોય લાગે છે. પોર્ટલના લીધે જે પ્રમાણે પ્રવેશના ધાંધિયા થયા છે તેના લીધે ગરીબ મધ્યમ વર્ગના પરિવારોએ ખાનગી યુનિવર્સિટીમાં ઊંચી ફીમાં બાળકોને ભણાવવા મજબૂર થયા છે.  આજે ઊંચા મેરીટવાળા અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે તેની માહિતી વેબસાઈટ પર મૂકવા માંગ કરી હતી અને અનામતની બેઠકમાં વ્યવસ્થિત અમલીકરણ થયું છે કે નહિ તેની તપાસ થવી જોઈએ અને તે બેઠકોની માહિતી વેબસાઈટ પર મૂકવી જોઈએ તેવી માંગ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાએ જ્યાં જરૂર હોય તેવા ડિપાર્ટમેન્ટમાં સંખ્યા વધારવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર ખાડે ગયું છે તેના વિરુદ્ધમાં NSUI વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના પટાંગણમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો ત્યારબાદ કુલપતિ કાર્યાલયની બહાર રામધૂન બોલાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓની માંગ સ્વિકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 

આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીશ પ્રવિણસિંહ વણોલ, ગૌરાંગ મકવાણા, ચિરાગ દરજી, વિક્રમસિંહ ગોહિલ, વિજયસિંહ રાજપુત, રવિ રાજપુત, અંકિત વાઘેલા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી આગેવાનો તથા વિદ્યાર્થી નેતાઓ સહિતના NSUI કાર્યકર્તાઓ જોડાયા હતા.

દહેગામમાં ધાર્મિક સ્થળોના દબાણ હટાવવાની નોટિસના વિરોધમાં AAP દ્વારા આવેદન
દહેગામ તાલુકાના કમાલબંધ વાસણા ગામે ભેંસોની ચોરીથી ગામમાં દહેશત
ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
તારક મહેતાના શૈલેષ લોઢા, વકીલના પાત્રમાં જોવા મળ્યા | અમદાવાદમાં નવરાત્રી દરમ્યાન હાજરી આપી
સુરત લોકસભા : પ્યારેલાલ ગાયબ થયા પછી કલેક્ટર ઓફિસે પ્રગટ “પ્યારેલાલ કો કિસને પ્યાર સે સમજાયા?”
TAGGED:NSUIગુજરાત યુનિવર્સિટીશિક્ષણ વ્યવસ્થા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Copy Link Print
Share
Previous Article સબઝોનલ ઓફિસ AMC દ્વારા પૂર્વઝોનના વિરાટનગર વોર્ડમાં નવીન તૈયાર કરવામાં આવનાર સબઝોનલ ઓફિસનું ખાતમુહૂર્ત
Next Article dehgam દહેગામમાં ધાર્મિક સ્થળોના દબાણ હટાવવાની નોટિસના વિરોધમાં AAP દ્વારા આવેદન
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
ગુજરાત
July 15, 2025
સુનિતા વિલિયમ્સ
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
દેશ-વિદેશ ગુજરાત
March 19, 2025
Jain Yatra
IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
ગુજરાત
March 11, 2025
hyperloop travel
IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ કરીને હાઇપરલૂપ ટ્રાવેલ તરફ ભારતનું મોટું પગલું
ગુજરાત
February 26, 2025

Stay Connected

23.5kFollowersLike
6.9kFollowersFollow
5.6kFollowersFollow
13.6kSubscribersSubscribe
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

[mc4wp_form id=”847″]

ધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝ
Follow US
© 2023 The Fire News. HL Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?