By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝ
  • ગુજરાત
    ગુજરાતShow More
    “દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
    July 15, 2025
    સુનિતા વિલિયમ્સ
    સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
    March 19, 2025
    Jain Yatra
    IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
    March 11, 2025
    ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
    February 27, 2025
    hyperloop travel
    IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ કરીને હાઇપરલૂપ ટ્રાવેલ તરફ ભારતનું મોટું પગલું
    February 26, 2025
  • દેશ-વિદેશ
    દેશ-વિદેશShow More
    સુનિતા વિલિયમ્સ
    સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
    March 19, 2025
    ચૂંટણીની જાહેરાત
    5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત | મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન | પાંચેય રાજ્યોના 3 ડિસેમ્બરે પરિણામ
    October 9, 2023
    નરેન્દ્ર મોદીને મારી નાંખવાની ધમકી
    નરેન્દ્ર મોદીને મારી નાંખવાની ધમકી | અમદાવાદ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી | NIAને ધમકી ભર્યો ઈમેલ
    October 7, 2023
    અખબારમાં લપેટેલું ભોજન
    અખબારમાં લપેટેલું ભોજન અનેક જીવલેણ બીમારીનો શિકાર – ફૂડ સેફ્ટી એન્ડ અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)
    October 6, 2023
    અંબાજી પ્રસાદ વિવાદ
    અંબાજી પ્રસાદ વિવાદ : મંદિરના કર્મચારીઓ જ પ્રસાદ બનાવશે | વિવાદ બાદ મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યૂ ન કરાયુ
    October 4, 2023
  • રાજનીતિ
    રાજનીતિShow More
    dehgam
    દહેગામમાં ધાર્મિક સ્થળોના દબાણ હટાવવાની નોટિસના વિરોધમાં AAP દ્વારા આવેદન
    July 26, 2024
    ચૂંટણીની જાહેરાત
    5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત | મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન | પાંચેય રાજ્યોના 3 ડિસેમ્બરે પરિણામ
    October 9, 2023
    આમ આદમી પાર્ટી
    પશુપાલકોને અન્યાયના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા દહેગામ મામલતદારને આવેદન
    October 6, 2023
    નવા જમાનાનો રાવણ
    નવા જમાનાનો રાવણ છે, જે દુષ્ટ, ધર્મ વિરોધી અને રામ વિરોધી છે : બીજેપી
    October 5, 2023
    ગુજરાતના ખેડૂતો
    ગુજરાતના ખેડૂતોની માંગણીઓને લઈને ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી ક્રાંતિ સંગઠનની “ક્રાંતિ”
    September 30, 2023
  • ટેકનોલોજી
    ટેકનોલોજીShow More
  • બિઝનેસ
  • મનોરંજન
  • બોલિવૂડ
Search
  • Advertise
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Reading: ભાજપના પાપનો ઘડો લઈ 9 ઓગસ્ટ 2024થી કોંગ્રેસ ન્યાયયાત્રા લઈને નિકળશે 
Share
Sign In
Notification Show More
Font ResizerAa
ધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝ
Font ResizerAa
  • બિઝનેસ
  • બિઝનેસ
  • બિઝનેસ
  • રાજનીતિ
  • રાજનીતિ
  • રાજનીતિ
  • મનોરંજન
  • મનોરંજન
  • મનોરંજન
  • ટેકનોલોજી
  • ટેકનોલોજી
  • ટેકનોલોજી
Search
  • Home
    • Home 1
  • Categories
    • ટેકનોલોજી
    • મનોરંજન
    • બિઝનેસ
    • રાજનીતિ
  • Categories
    • ટેકનોલોજી
    • મનોરંજન
    • બિઝનેસ
    • રાજનીતિ
  • Categories
    • ટેકનોલોજી
    • મનોરંજન
    • બિઝનેસ
    • રાજનીતિ
  • Bookmarks
  • Bookmarks
  • More Foxiz
    • Sitemap
  • More Foxiz
    • Sitemap
  • Bookmarks
  • More Foxiz
    • Sitemap
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
ધ ફાયર ન્યૂઝ > ગુજરાત > ભાજપના પાપનો ઘડો લઈ 9 ઓગસ્ટ 2024થી કોંગ્રેસ ન્યાયયાત્રા લઈને નિકળશે 
ગુજરાત

ભાજપના પાપનો ઘડો લઈ 9 ઓગસ્ટ 2024થી કોંગ્રેસ ન્યાયયાત્રા લઈને નિકળશે 

ન્યાયયાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે

ધ ફાયર ન્યૂઝ
Last updated: August 2, 2024 1:03 pm
ધ ફાયર ન્યૂઝ
Share
6 Min Read
SHARE
WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં થયેલી મોટી ઘગટનાઓ જેમાં મોરબી બ્રિજ દુર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા યોજશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ક્રાન્તિ દિવસ, એટલે કે આગામી 9 ઓગસ્ટ 2024થી ન્યાયયાત્રા કાઢવામાં આવશે. આ પદયાત્રાની શરૂઆત મોરબીથી કરવામાં આવશે અને ગાંધીનગર ખાતે સમાપ્ત કરવામાં આવશે. જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહે એવી શક્યતા છે.

Contents
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસ ન્યાયયાત્રામાં હાજર રહે એવી શક્યતાપીડિત પરિવારોની માગ સંતોષવામાં નથી આવી : જિજ્ઞેશ મેવાણીમોરબીબ્રિજ દુર્ઘટના, મોરબી  કોંગ્રેસ ન્યાયયાત્રામાં ખાશ રહેશે.અગ્નિકાંડ, રાજકોટ મુદ્દો પણ કોંગ્રેસ ન્યાયયાત્રામાં ખાશ રહેશે.

આ ન્યાયયાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે. કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દુર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખશે, જેમાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકશે અને કોંગ્રેસ એને ભાજપના પાપનો ઘડો નામ આપી રહી છે. એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે.

9 તારીખે સવારે મોરબીથી પદયાત્રા શરૂ કરી આ યાત્રા ટંકારા અને ટંકારાથી ગૌરીદડ પહોંચશે. ત્યાર બાદ 11 તારીખે સાંજના સમયે યાત્રા રાજકોટ પહોંચશે અને એ દિવસે સાંજે રાજકોટમાં સંવેદના સભા TRP ગેમઝોન સ્થળ પર કરવામાં આવશે. 12 તારીખે રાજકોટના મુખ્યમાર્ગો પર આ યાત્રા ફરી સુરેન્દ્રનગર તરફ આગળ વધશે. 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે આ યાત્રા સુરેન્દ્રનગર પહોંચશે, ત્યારે ત્યાં ધ્વજવંદનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ આ યાત્રા આગળ અમદાવાદ પહોંચશે અને અમદાવાદથી ગાંધીનગર લગભગ 22 અથવા 23 તારીખે પહોંચશે. આ યાત્રામાં સાથે એક ઘડો રાખવામાં આવશે, જેમાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકશે અને આ ભાજપના પાપનો ઘડો નામ આપવામાં આવ્યું છે.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસ ન્યાયયાત્રામાં હાજર રહે એવી શક્યતા

મોરબીથી ગાંધીનગર સુધીની આ ન્યાય પદયાત્રામાં દેશભરમાંથી નેતાઓ જોડાશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ આ ન્યાયયાત્રામાં સાથે જોડાવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેઓ પણ સાથે એક દિવસ કોઈ જગ્યાએ જોડાઈ એવી શક્યતા છે. પદયાત્રાનું સ્વાગત દરેક જગ્યાએ થશે, પણ કોઈ જગ્યાએ ઢોલ-નગારાંથી નહીં, પરંતુ સૂતરની આંટી વડે સ્વાગત કરવામાં આવશે.

પીડિત પરિવારોની માગ સંતોષવામાં નથી આવી : જિજ્ઞેશ મેવાણી

આ અંગે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે પીડિત પરિવારોની માગ સંતોષવામાં નથી આવી. ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ સરકારે અપેક્ષા મુજબ જ TRP ગેમઝોન ઘટનાની તપાસમાં કુલડીમાં ગોળ ભાંગ્યો છે. અધિકારઓને ક્લીનચિટ આપી ભીનું સંકેલવામાં આવ્યું છે. અમે અગાઉ પણ કહેતા હતા કે કોઈ નિષ્પક્ષ તપાસ થઇ શકશે નહીં. જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારી તપાસ સમિતિમાં સામેલ ન થાય ત્યાં સુધી કોઈ તપાસ થઇ શકાશે નહીં. આ સરકારે ભાજપના નેતાઓ અને અધિકારીઓ છાવરવાનું કામ કર્યું છે અને એટલા માટે જ અમે પીડિતોને ન્યાય અપાવવા માટે જ્યાં સુધી લડવું પડશે ત્યાં સુધી લડીશું અને તેમની સાથે ઊભા રહીશું. જેટલા IAS-IPS અધિકારીઓ છે તે તમામ એકબીજાના બચાવમાં છે. ભાજપના પદાધિકારીઓનાં નામ સાગઠિયાએ આપેલાં છે, પરંતુ એકપણની ધરપકડ કરવામાં આવી નથી. મતલબ સ્પષ્ટ છે કે મોરબીમાં ભલે લોકોનાં મૃત્યુ થયાં, રાજકોટ ગેમઝોનમાં ભલે નિર્દોષ લોકો હોમાયા, પણ સરકારના પેટનું પાણી નહીં હલે આ ભાજપનું વલણ છે.

મોરબીબ્રિજ દુર્ઘટના, મોરબી  કોંગ્રેસ ન્યાયયાત્રામાં ખાશ રહેશે.

30 ઓક્ટોબર, 2022ના રોજ મચ્છુ નદી ઉપર આવેલો મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટતાં બાળકો, મહિલાઓ સહિત કુલ 135 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં, જેમાં 10 આરોપી સામે IPCની કલમ 304, 308, 336, 337, 338, 114 મુજબ ગુનો નોંધાયો હતો. એમાં ઓરેવાં કંપનીના CMD જયસુખ પટેલ, ઓરેવાના બે મેનેજર દિનેશ દવે અને દીપક પારેખ, બ્રિજ રિપેર કરનારા દેવ પ્રકાશ સોલ્યુશનના દેવાંગ પરમાર અને પ્રકાશ પરમાર ઉપરાંત ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને બે ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. આ કેસમાં ચાર્જ ફ્રેમ પૂર્ણ થયો છે. બાદના વચગાળાના હિયરિંગ પર મોરબી કોર્ટમાં છે. તમામ આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, જેમાંથી 9 આરોપીને હાઈકોર્ટ અને જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે.

અગ્નિકાંડ, રાજકોટ મુદ્દો પણ કોંગ્રેસ ન્યાયયાત્રામાં ખાશ રહેશે.

રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 27 મૃતદેહ મળ્યા હતા. માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે DNA ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોનાં સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એરલિફ્ટ કરવાની નોબત આવી હતી. પુરાવાનો નાશ કરવા રાજકોટ મનપાના પાંચ જેસીબી કામે લાગ્યાંની ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ગેમઝોનની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે. ગેમઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવઅંગો મળ્યાં, જેને સિવિલ હોસ્પિટલ DNA રિપોર્ટ માટે ખસેડાયાં હતાં.

એડવોકેટ મેહુલ બોઘરા પર બીજીવાર હુમલો | પોલીસની હાજરીમાં જ ધમકી આપતો વિડિયો
અમિત શાહના હસ્તે ગોતામાં નવનિર્મિત ‘રમત ગમત સંકુલ’નું લોકાર્પણ કરાયું
સમૂહ લગ્નનું આયોજન કરી કરિયાવર આપવાના નામે લોકોની સાથે છેતરપિંડી
નરેન્દ્ર મોદીને મારી નાંખવાની ધમકી | અમદાવાદ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી | NIAને ધમકી ભર્યો ઈમેલ
ક્ષત્રિયોના “વટ” સામે રૂપાલાના “વટ”નો વિજય  | 5 લાખ ક્ષત્રિયોના સંમેલનથી શું ઉખાડી લીધુ ક્ષત્રિયોએ…?

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Copy Link Print
Share
Previous Article dehgam દહેગામમાં ધાર્મિક સ્થળોના દબાણ હટાવવાની નોટિસના વિરોધમાં AAP દ્વારા આવેદન
Next Article તારક મહેતાના શૈલેષ લોઢા, વકીલના પાત્રમાં જોવા મળ્યા | અમદાવાદમાં નવરાત્રી દરમ્યાન હાજરી આપી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
ગુજરાત
July 15, 2025
સુનિતા વિલિયમ્સ
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
દેશ-વિદેશ ગુજરાત
March 19, 2025
Jain Yatra
IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
ગુજરાત
March 11, 2025
ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
ગુજરાત
February 27, 2025

Stay Connected

23.5kFollowersLike
6.9kFollowersFollow
5.6kFollowersFollow
13.6kSubscribersSubscribe
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

[mc4wp_form id=”847″]

ધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝ
Follow US
© 2023 The Fire News. HL Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?