ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રજાની ચિંતા થવા લગે છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે તમામ પક્ષો પોતાની રીતે કઈને કઈ કરતા હોય છે જેમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ દહેગામ તાલુકાનું દૂધ ગાંધીનગર જિલ્લા સંઘમાં સમાવેશ કરવા માટે મામલતદાર સમક્ષ રજુઆત કરી હતી તેમજ આવેજન પત્ર રજુ કરવામાં આવ્યુ હતુ.
- “દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
- સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
- IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
- ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
- IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ કરીને હાઇપરલૂપ ટ્રાવેલ તરફ ભારતનું મોટું પગલું
દહેગામ મામલતદાર સાહેબને આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદન આપવામાં આવ્યું એ આવેદન દહેગામ તાલુકાના પશુપાલકોનું જે વર્ષો જૂનો પ્રશ્ન હોય કે અમદાવાદ સંઘમાંથી ગાંધીનગર સંઘમાં દૂધ લઈ જવું પણ ક્યાંક ને ક્યાંક રાજકીય લાભ લેવા માટે આ ખેડૂતોને જે અન્યાય થતો હતો પશુપાલકોને જે અન્યાય થતો હતો તે બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ જેમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

