By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝ
  • ગુજરાત
    ગુજરાતShow More
    “દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
    July 15, 2025
    સુનિતા વિલિયમ્સ
    સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
    March 19, 2025
    Jain Yatra
    IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
    March 11, 2025
    ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
    February 27, 2025
    hyperloop travel
    IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ કરીને હાઇપરલૂપ ટ્રાવેલ તરફ ભારતનું મોટું પગલું
    February 26, 2025
  • દેશ-વિદેશ
    દેશ-વિદેશShow More
    સુનિતા વિલિયમ્સ
    સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
    March 19, 2025
    ચૂંટણીની જાહેરાત
    5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત | મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન | પાંચેય રાજ્યોના 3 ડિસેમ્બરે પરિણામ
    October 9, 2023
    નરેન્દ્ર મોદીને મારી નાંખવાની ધમકી
    નરેન્દ્ર મોદીને મારી નાંખવાની ધમકી | અમદાવાદ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી | NIAને ધમકી ભર્યો ઈમેલ
    October 7, 2023
    અખબારમાં લપેટેલું ભોજન
    અખબારમાં લપેટેલું ભોજન અનેક જીવલેણ બીમારીનો શિકાર – ફૂડ સેફ્ટી એન્ડ અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)
    October 6, 2023
    અંબાજી પ્રસાદ વિવાદ
    અંબાજી પ્રસાદ વિવાદ : મંદિરના કર્મચારીઓ જ પ્રસાદ બનાવશે | વિવાદ બાદ મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યૂ ન કરાયુ
    October 4, 2023
  • રાજનીતિ
    રાજનીતિShow More
    dehgam
    દહેગામમાં ધાર્મિક સ્થળોના દબાણ હટાવવાની નોટિસના વિરોધમાં AAP દ્વારા આવેદન
    July 26, 2024
    ચૂંટણીની જાહેરાત
    5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત | મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન | પાંચેય રાજ્યોના 3 ડિસેમ્બરે પરિણામ
    October 9, 2023
    આમ આદમી પાર્ટી
    પશુપાલકોને અન્યાયના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા દહેગામ મામલતદારને આવેદન
    October 6, 2023
    નવા જમાનાનો રાવણ
    નવા જમાનાનો રાવણ છે, જે દુષ્ટ, ધર્મ વિરોધી અને રામ વિરોધી છે : બીજેપી
    October 5, 2023
    ગુજરાતના ખેડૂતો
    ગુજરાતના ખેડૂતોની માંગણીઓને લઈને ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી ક્રાંતિ સંગઠનની “ક્રાંતિ”
    September 30, 2023
  • ટેકનોલોજી
    ટેકનોલોજીShow More
  • બિઝનેસ
  • મનોરંજન
  • બોલિવૂડ
Search
  • Advertise
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Reading: ક્ષત્રિયનો એકપણ દીકરો ભાજપને મતદાન નહીં કરે – સુશીલાબા જાડેજા
Share
Sign In
Notification Show More
Font ResizerAa
ધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝ
Font ResizerAa
  • બિઝનેસ
  • બિઝનેસ
  • બિઝનેસ
  • રાજનીતિ
  • રાજનીતિ
  • રાજનીતિ
  • મનોરંજન
  • મનોરંજન
  • મનોરંજન
  • ટેકનોલોજી
  • ટેકનોલોજી
  • ટેકનોલોજી
Search
  • Home
    • Home 1
  • Categories
    • ટેકનોલોજી
    • મનોરંજન
    • બિઝનેસ
    • રાજનીતિ
  • Categories
    • ટેકનોલોજી
    • મનોરંજન
    • બિઝનેસ
    • રાજનીતિ
  • Categories
    • ટેકનોલોજી
    • મનોરંજન
    • બિઝનેસ
    • રાજનીતિ
  • Bookmarks
  • Bookmarks
  • More Foxiz
    • Sitemap
  • More Foxiz
    • Sitemap
  • Bookmarks
  • More Foxiz
    • Sitemap
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
ધ ફાયર ન્યૂઝ > ગુજરાત > ક્ષત્રિયનો એકપણ દીકરો ભાજપને મતદાન નહીં કરે – સુશીલાબા જાડેજા
ગુજરાત

ક્ષત્રિયનો એકપણ દીકરો ભાજપને મતદાન નહીં કરે – સુશીલાબા જાડેજા

ધર્મરથના પ્રસ્થાન સમયે ‘ક્ષત્રિય એકતા ઝિંદાબાદ’, ‘નારી કા અપમાન નહીં સહેંગે’, ‘જય ભવાની’ સહિતના નારા લાગ્યા હતા.

ધ ફાયર ન્યૂઝ
Last updated: April 25, 2024 7:30 am
ધ ફાયર ન્યૂઝ
Share
4 Min Read
SHARE
WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભાજપને મતદાન નહીં ના નારા સાથે ક્ષત્રિય સમાજની માગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. એના ભાગરૂપે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનો અમદાવાદથી અહીં આવી  ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ધર્મરથ 200 ગામડાં ફરશે. જોકે આ તકે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સૌપ્રથમ અન્નત્યાગ પર ઊતર્યાં હતાં એ પદ્મિનીબા વાળા દેખાયાં નહોતાં. ધર્મરથના પ્રસ્થાન સમયે ‘ક્ષત્રિય એકતા ઝિંદાબાદ’, ‘નારી કા અપમાન નહીં સહેંગે’, ‘જય ભવાની’ સહિતના નારા લાગ્યા હતા. આ ધર્મરથ 200થી વધુ ગામડાંમાં ફરશે અને ક્ષત્રિય સમાજ સહિત અઢારેય વરણના લોકોને સત્તાપક્ષ વિરુદ્ધ મતદાન કરવા માટે સમજણ આપવામાં આવશે. ગુજરાતના 5 ઝોનમાં આ રીતે ધર્મરથ પ્રસ્થાન કરવાનો છે.

Contents
ક્ષત્રિયનો એકપણ દીકરો ભાજપને મતદાન નહીં કરે – અસ્મિતાના સવાલ પર ચેડાં થયાં છેગુજરાતની તમામ લોકસભા બેઠક પરથી ધર્મરથ નીકળશે

ક્ષત્રિયનો એકપણ દીકરો ભાજપને મતદાન નહીં કરે – અસ્મિતાના સવાલ પર ચેડાં થયાં છે

ગાંધીનગરથી આવેલાં સુશીલાબા જાડેજાએ જણાવ્યું હતું કે જ્યારે નારી અસ્મિતાનો સવાલ હોય અને ક્ષત્રિય સમાજના ભાઈઓ ધર્મરથ પ્રસ્થાન કરી રહ્યા હોય ત્યારે રાજપૂતાણીઓ પણ કઈ રીતે પાછળ રહે. સંકલન સમિતિના આદેશ અનુસાર બહેનો પ્રતીક ઉપવાસ પર બેઠી છે, જેથી આજે અમે બહેનો-ભાઈઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છીએ કે મા આશાપુરા તેમની લડતમાં સાથ આપે. અસ્મિતાના સવાલ પર ચેડાં થયાં છે. એના માટે તમામ બહેનો એકઠી થઈ છીએ. જ્યારે ભાર્ગવીબા ગોહિલે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજનો આ ધર્મરથ દરેક ગામમાં ફરશે. નારી અસ્મિતા માટે ધર્મજાગૃતિ અર્થે આ ધર્મ રથ નીકળ્યો છે. અસત્ય સામે સત્યને કઈ રીતે રજૂ કરવું એ આ ધર્મરથનો મુખ્ય મુદ્દો છે.

 રૂપાલાની ટિકિટ રદ કરવાની એકમાત્ર માગ સ્વીકારવામાં ન આવતાં અમારે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ફરજ પડી છે. બાકી 80 ટકા ક્ષત્રિય ભાજપની સાથે રહ્યા છે. ભાજપમાં રહેલા ક્ષત્રિયો સિવાય ક્ષત્રિય સમાજનો એકપણ દીકરો ભાજપને મતદાન નહીં કરે એવો વિશ્વાસ છે. એવી અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી છે કે સંકલન સમિતિએ સરકાર સાથે સમાધાન કરી લીધું, પરંતુ એવું કંઈ જ નથી. આ સંકલન સમિતિએ ક્ષત્રિય સમાજનો અવાજ છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની 92માંથી એકપણ સંસ્થા ઓછી થઈ નથી.

ગુજરાતની તમામ લોકસભા બેઠક પરથી ધર્મરથ નીકળશે

રાજકોટનાં પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજકોટ સહિત 7 જગ્યાએથી ધર્મરથ નીકળી રહ્યો છે. રાજ્યની તમામ લોકસભા બેઠક પરથી ક્ષત્રિય સમાજનો ધર્મરથ નીકળવાનો છે. ગામડાંમાં ક્ષત્રિય સમાજનું એક ઘર હોય તોપણ તમામ લોકોએ ખાતરી આપી છે કે બાપુ અમે તમારી સાથે છીએ, કારણ કે ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓ તમામ સમાજની બહેન-દીકરીઓ છે. તેમણે જણાવ્યું હતું કે જો પુરુષોતમ રૂપાલાએ એમ કહ્યું હોય કે દેશને તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્ષત્રિય સમાજની જરૂર છે તો રૂપાલાએ બતાવવું જોઈએ. સાથે સાથે ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજનો ધર્મરથ એ કોઈ સામે પડકાર માટેની લડત નથી. ભારતમાં જે રીતે નૈતિકતાનું અધઃપતન થઈ રહ્યું છે ત્યારે એને અટકાવવા માટે આ ધર્મરથ ગામેગામ ફરશે. ક્ષત્રિય સમાજ તેમજ અન્ય વર્ગોને 100 ટકા મતદાન કરવા માટે સમજણ આપવામાં આવશે. અમારો મુદ્દો સત્તાપક્ષ સમજી રહ્યો નથી, જેથી તેનાની વિરુદ્ધમાં મતદાન કરવું અને સક્ષમ ઉમેદવારને મત આપવો. ગુજરાતના 5 ઝોનના અલગ અલગ જિલ્લાઓમાંથી ધર્મરથ પ્રસ્થાન થવાનો છે. જામનગરમાં દ્વારકાથી તો કચ્છમાં આશાપુરા માતાજીના મઢથી ધર્મરથનું પ્રસ્થાન થઈ રહ્યું છે. રાજકોટમાં આજે તો ઉત્તર ગુજરાતમાં ધર્મરથ અંબાજીથી આવતીકાલે પ્રસ્થાન થવાનો છે.

“દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ કરીને હાઇપરલૂપ ટ્રાવેલ તરફ ભારતનું મોટું પગલું
નવરાત્રી “No Tilak No Entry” કપાળે તિલક હશે તો જ ગરબામાં એન્ટ્રી મળશે | શું આખા ગુજરાતમાં આ નિયમ હોવો જોઈએ…?
IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
ક્ષત્રિયોના “વટ” સામે રૂપાલાના “વટ”નો વિજય  | 5 લાખ ક્ષત્રિયોના સંમેલનથી શું ઉખાડી લીધુ ક્ષત્રિયોએ…?
TAGGED:ભાજપને મતદાન નહીંરાજકોટના આશાપુરા માતાજી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Copy Link Print
Share
Previous Article સુરત લોકસભા સુરત લોકસભા : પ્યારેલાલ ગાયબ થયા પછી કલેક્ટર ઓફિસે પ્રગટ “પ્યારેલાલ કો કિસને પ્યાર સે સમજાયા?”
Next Article સરદારધામ સરદારધામ કેન્દ્ર ખાતે સામાજિક ક્રાંતિના અભિગમથી સન્માન કાર્યક્રમનું આયોજન
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

સુનિતા વિલિયમ્સ
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
દેશ-વિદેશ ગુજરાત
March 19, 2025
ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
ગુજરાત
February 27, 2025
અમિત શાહ
અમિત શાહના હસ્તે ગોતામાં નવનિર્મિત ‘રમત ગમત સંકુલ’નું લોકાર્પણ કરાયું
ગુજરાત
January 24, 2025
શંકરસિંહની નવી એક ઇનિંગ : પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ નો ઉદય
ગુજરાત
December 2, 2024

Stay Connected

23.5kFollowersLike
6.9kFollowersFollow
5.6kFollowersFollow
13.6kSubscribersSubscribe
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

[mc4wp_form id=”847″]

ધ ફાયર ન્યૂઝધ ફાયર ન્યૂઝ
Follow US
© 2023 The Fire News. HL Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?